ક્રાઇમ
સુરતની પુણા પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરતની પુણા પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
કરણી સર્કલ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો
એક આરોપી ટેમ્પોમાં દારૂ લઈને વેચાણ અર્થે આવ્યો હતો
પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી
પોલીસે આરોપીની કરી ધરપકડ
આરોપી પાસેથી 50 પેટી દારૂ ટેમ્પો અને મોબાઈલ ફોન કબ્જે કર્યો
દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો