સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલો માટે શરૂ કરાયેલી 33 રૂટ ના દબાણ સંદર્ભે પાછી મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રૂટ શરૂ થાય એવી શક્યતા
શહેરના નાગરિકોને વાહન ચલાવતા અથવા ચાલવામાં શહેરભરમાં માર્ગો કોઈ સમસ્યા નહીં સર્જાય તે માટેની વિશેષ આયોજન કરાયું. : અનુપમસિંહ ગેહલોત
સુરત શહેરમાં વિકાસ લક્ષી કાર્યને લઈને શહેરના વિવિધ વિસ્તારો માં ટ્રાફિક સમસ્યા જટિલ થઈ રહી છે ત્યારે નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યાને ઉકેલ લાવવા માટે ટ્રાફિક સંયુક્ત કમિશનર અને લાયબ કમિશનર તેમજ ટ્રાફિકના અધિકારી સાથે પરમર્શ કરવામાં આવી રહી છે જ્યારે અગાઉના પોલીસ કમિશનર એ મહાનગરપાલિકાના કમિશનર સાથે થયેલી ચર્ચા બાદ શહેરના 118 જેટલા રૂટ પર ઝીરો દબાણ સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પોલીસ કમિશનર નિવૃત થયા પછી બંધ થયેલી કામગીરીની ફરી સમીક્ષા સાથે શરૂ થાય એવી શક્યતા દેખાઈ રહી છે…..?