હોમિયોપથી અનુસ્નાતક અભ્યાસક્રમમાંપ્રવેશ પરીક્ષાના ફોર્મભરવાની તારીખ લંબાવવા માગ

હોમિયોપથી અનુસ્નાતક અભ્યાસક્રમમાંપ્રવેશ પરીક્ષાના ફોર્મભરવાની તારીખ લંબાવવા માગ
ઈન્ટર્નશિપ ૨ જૂલાઇનાં રોજ પૂર્ણ થશે. હોમિયોપેથિકનો સ્નાતકકક્ષાનો આ સંજોગોમાં માત્ર બે દિવસનાં કારણે અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશિપ કરી વિદ્યાર્થીઓ અનુસ્નાતકનાં પ્રવેશ ફોર્મ રહેલા વિદ્યાર્થીઓ માત્ર બે દિવસનાં ભરી નહીં શકે તેવી સ્થિતિ ઉદ્ધભવી છે. જેને પગલે ડૉ.કશ્યપ ખરચીયાની ભાગ આગેવાનીમાં હોમિયોપથીમાં ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓ કુલપતિ કે.એન. ચાવડાને રજૂઆત યુનિવર્સિટી દ્વારા લેખીત રજૂઆત કરી વિદ્યાર્થીઓનાં હિતમાં અનુસ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી. ગતવર્ષે પણ ડૉ.કશ્યપ ખરચીયાની અસરકારક રજૂઆત બાદ જ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી હતી. જેથી દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો.
સ્નાતકકક્ષાનો અભ્યાસ માટે ગુજરાત ઈન્ટર્નશિપ રજૂઆત કરી પ્રવેશ પક્રિયાથી કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ કરી હતી, અને વંચિત રહેવાની આશંકા આયુષ સેક્રેટરી, મર્યાદા વધારવાની સાથે નર્મદ યુનિ.માં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઓલઇન્ડિયાનાં હોમિયોપેથીમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૦મી જૂન, ૨૦૨૪ રાખવામાં આવી છે.