ક્રાઇમ
આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગ નો મુખ્ય સાગરીત સુરત ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાયો

Surat News: અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ હતો
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય સાગરીત ને ઝડપી પાડ્યો છે
2002ના અમદાવાદના રમખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે
એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા ધરપકડ કરી હતી
જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલો છે
ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીની ગુનો દાખલ થયેલ હતો
આર્મ્સ એક્ટ ના ગુના અને પાસામાં પણ બે વાર જઈ આવેલ છે આ આરોપી
હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે
કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામા આવેલ છે