સેમસંગ દ્વારા ભારતમાં Z Fold6, Z Flip6 લોન્ચ કરાયાઃ આકર્ષક ઓફરો માટે હવે પ્રી-બુક કરો

ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-બુક કરશે તેમને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 મૂલ્યના ગેલેક્સી Zના ભાગરૂપે ટુ સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.
ગેલેક્સી Z Fold6 અને ZFlip6 પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને વધારાનું બેન્ક કેશબેક અથવા 9 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળી શકે છે.
મોજૂદ સેમસંગ ફ્લેગશિપના ગ્રાહકો રૂ. 15,000 સુધી અપગ્રેડ બોનસ મેળવી શકશે.
ગુરુગ્રામ, ભારત, 11મી જુલાઈ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ZFlip6 માટે પ્રી-ઓર્ડર શરૂ કરીને ગેલેક્સી AIના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે. નવા ગેલેક્સી Z Fold6 અને ZFlip6 ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જઈને ગ્રાહકો માટે અજોડ મોબાઈલ અનુભવોની રેન્જ અભિમુખ બનાવશે.
“સેમસંગમાં અમે અમારા છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 સાથે ગેલેક્સી Alનો નવો અધ્યાય શરૂ કરવા માટે રોમાંચિત છીએ. નવા સ્માર્ટફોન્સ કમ્યુનિકેશન, ઉત્પાદકતા અને ક્રિયેટિવિટીમાં અજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાયા છે. Al-સમૃદ્ધ કનેક્ટેડ ગેલેક્સી ઈકોસિસ્ટમ સાથે એકત્રિત અમારી નવી પ્રોડક્ટો તમને સશક્ત બનાવશે અને તમારું જીવન બહેતર બનાવશે. મને ગેલેક્સી Z Fold6 અને Z Flip6 અમારી નોઈડા ફેક્ટરીમાં ઉત્પાદન કરાયા છે તેની માહિતી આપતાં બેહદ ખુશી થાય છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ બી પાર્કે જણાવ્યું હતું.
ઉપલબ્ધતા, કિંમત અને ઓફરો
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર 10 જુલાઈથી સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં શરૂ થયા છે. ગ્રાહકો આજથી આરંભ કરતાં સેમસંગ લાઈવ પર https://www.samsung.com/in/live-offers/ ખાતે પણ પ્રી-ઓર્ડર કરી શકે છે.
Specifications
Ram Storage
Colors
MOP (INR)
Galaxy Z Flip6
12GB 256GB
Blue, Mint, Silver Shadow
109,999
12GB 512GB
121,999
Galaxy Z Fold6
12GB 256GB
Silver Shadow, Navy, Pink
164,999
12GB 512GB
176,999
12GB 1TB
Silver Shadow
200,999
ગ્રાહકો ગેલેક્સી Z Fold6, Samsung.com થકી ખરીદી કરે તો તેને બે ખાસ રંગ બ્લેક અને વ્હાઈટ પસંદ કરવાનો વિકલ્પ મળશે ગેલેક્સી Z Flip6, samsung.com પરથી ખરીદી કરશે તેમને ત્રણ ખાસ રંગ બ્લેક, વ્હાઈટ અને પીચનો વિકલ્પ મળશે.
ગેલેક્સી ZFold6 અને ગેલેક્સી ZFlip6 માટે પ્રી-ઓફર્સ
ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરે તેમને 9 મહિનાના નો-કોસ્ટ બેન્ક ઈએમઆઈ સાથે એચડીએફસી બેન્ક કાર્ડસ પર રૂ. 8000નું કેશબેક મળશે અથવા 9 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000નું અપગ્રેડ બોનસ મળશે. મોજૂદ સેમસંગ ફ્લેગશિપ સ્માર્ટફોન ગ્રાહકો રૂ. 15,000નું અપગ્રેડ બોનસ મેળવવાનું પણ પસંદ કરી શકે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરવાનું પસંદ કરનારા બધા ગ્રાહકોને ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે, જેમાં તેમને ફક્ત રૂ. 999માં ઉદ્યોગ અવ્વલ બે સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.
ઉપરાંત ગેલેક્સી Z Fold6 અને Z Flip6ના ગ્રાહકો સેમસંગ કવર્સ પર 50 ટકા સુધી છૂટ અને નવા રજૂ કરાયેલા ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને ગેલેક્સી બડ્સ3 સિરીઝ પર 35 ટકા સુધી છૂટ મેળવી શકે છે.
Model
Offers
No Cost EMI
Galaxy Z Flip6
Two Screen/Parts Replacement pack worth INR 9,999 @ INR 999 Only
Up to 9 months
+
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series
INR 15K Upgrade
[For Samsung Flagship Consumers]
Galaxy Z Fold6
Two Screen/Parts Replacement pack worth INR 14,999 @ INR 999 Only
Up to 9 months
+
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series
INR 15K Upgrade
[For Samsung Flagship Consumers] About Samung Electronics Co., Ltd.
Samsung inspires the world and shapes the future with transformative ideas and technologies. The company is redefining the world of TVs, smartphones, wearable devices, tablets, digital appliances, network systems and memory, system LSI, foundry and LED solutions. For latest news on Samsung India, please visit Samsung India Newsroom at http://news.samsung.com/in. For Hindi, log on to Samsung Newsroom Bharat at https://news.samsung.com/bharat. You can also follow us on Twitter @SamsungNewsIN