ક્રાઇમ
લિંબાયત વિસ્તારમાં મોડી રાતે લાગી આગ જુવો

સુરત
લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે આગની ઘટના
મીઠીખાડી જંગલ શા બાવા વિસ્તાર પાસે આગ
પોલીસ સ્ટેશન ના કબજે લેવાયેલ ગાડી ના ગોડાઉન માં આગ લાગી
150 થી વધુ ગાડી સળગી ને ખાખ થઈ
માન દરવાજા,દુંભાલ અને ઉધના ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી
ફાયર ની 4 ગાડીએ આગને કાબૂમાં લીધી
કોઇ જાનહાની નહીં
આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલ વાહનો બળી ને ખાખ થયા
લિંબાયત પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી