બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યું છે આઈવીએફ માં અદ્યતન ટેક્નોલોજી- ડો. આશિતા જૈન – કન્સલ્ટન્ટ અને સેન્ટરહેડ

બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યું છે આઈવીએફ માં અદ્યતન ટેક્નોલોજી-
ડો. આશિતા જૈન – કન્સલ્ટન્ટ અને સેન્ટરહેડ
બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ, સુરત, અડાજણ એરિયા માં એલ પી સવાણી સર્કલ પાસે, મંગલદીપ કોમ્પ્લેક્સ માં છેલ્લા ૧ વર્ષ થી કાર્યરત છે; બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યું છે આઈવીએફ માં અદ્યતન ટેક્નોલોજી, જેમાં “સ્ટેટ ઓફ ધ આર્ટ” આઈવીએફ લેબ, ટાઈમ લેપ્સ્ડ એમ્બ્ર્યો મોનીટરીંગ સિસ્ટમ, પ્રી-જિનેટિક ટેસ્ટિંગ, અને લેસર આસિસ્ટેડ હેચિંગ – જેના થી સર્વોત્તમ સફળતા નો દર પ્રાપ્ત કરી શકાય છે.
તદુપરાંત ફર્ટિલિટી પ્રેઝર્વેશન ટેક્નિક્સ, જેમ કે બીજ અને શુક્રાણુ નું ફ્રીઝીંગ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ માં બધા પ્રકાર ની ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જેમ કે, IUI, IVF/ICSI ખુબ નજીવા દરે અથવા તો 0% વ્યાજ ની લોન/ નો કોસ્ટ EMI ના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.