A forest festival will be held
-
કૃષિ
તા.૫મીએ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બારડોલીની તાજપોર કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ૭૪મો વન મહોત્સવ યોજાશે
સુરતઃ શુક્રવારઃ ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના ૭૪મો વન મહોત્સવ તા.૦૫મી ઓગસ્ટના…
Read More »