Uncategorized
નોયડા ના બે વ્યક્તિ ને સુરતના પુણા માં ગોંધી રખાયા હતા ઓનલાઈન ગેમિંગ ના નાણા લેવા નોયડા થી બને ને સુરત બોલાવાયા હતા

નોયડા ના બે વ્યક્તિ ને સુરતના પુણા માં ગોંધી રખાયા હતા
ઓનલાઈન ગેમિંગ ના નાણા લેવા નોયડા થી બને ને સુરત બોલાવાયા હતા
સુરત ના પુણા માં બને ને ગોંધી રાખી ખંડણી માંગવા માં આવી
આરોપીઓ એ ખંડણી માંગી ત્રણ લાખ ઓનલાઈન પડાવ્યા
નોઈડા માં માસિયાઈ ભાઈએ કંટ્રોલ ને જાણ કરી
લોકેશન પુણા પોલીસ નું બતાવતા કંટ્રોલ રૂમ માંથી પુણા પોલીસ ને જાણ કરાઈ
આરોપીઓ ને પોલીસ તપાસ ની જાણ થતા બને ને છોડી મુક્યા
ટેક્નિકલ સર્વેલન્સ અને લોકેશન ના આધારે પોલીસે ચાર ને ઝડપી પાડયા
પોલીસે ખંડણી ના ત્રણ લાખ રિકવર કર્યા
સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી