સ્પોર્ટ્સ
ભારત – બાંગ્લાદેશ ટેસ્ટ- ભારતને ત્રીજી સફળતા મળી

ભારત – બાંગ્લાદેશ ટેસ્ટ- ભારતને ત્રીજી સફળતા મળી
દિવસ 2- ભારત વિ બાંગ્લાદેશ ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે, ભારતનો પ્રથમ દાવ 376 રનમાં સમેટાઈ ગયો હતો. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સની શરૂઆત સારી રહી ન હતી, જસપ્રિત બુમરાહે પહેલી જ ઓવરમાં શાદમાન ઇસ્લામને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, જે બાદ આકાશદીપે એક જ ઓવરમાં ઝાકિર હસન અને મોમિનુલ હકને આઉટ કર્યા હતા. લંચ સમયે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવી 26 રન કર્યા છે