Uncategorized
સુરત પોલીસ ની ગેસ રીફલિંગ કરનાર ઈસમો પર તવાઈ કાપોદ્રા બાદ અમરોલી પોલીસ ની મેગા રેડ

સુરત પોલીસ ની ગેસ રીફલિંગ કરનાર ઈસમો પર તવાઈ
કાપોદ્રા બાદ અમરોલી પોલીસ ની મેગા રેડ
અમરોલી પોલીસે વાળીનાથ સોસાયટી માં રેડ કરી
બે દુકાનો માંથી ગેરકાયદેસર રીફલિંગ કરનાર બે આરોપી સામે કાર્યવાહી
પોલીસે 48 ગેસ ની નાની મોટી બોટલ કબ્જે કરી રીફલિંગ માટે ની નળી પણ કબ્જે કરી
ગેસ રીફલિંગ ગેરકાયદેસર છે એને તે લોકો ના જીવ નું જોખમ ઉભું કરે છે
ગેસ રીફલિંગ કરતા થયા હતા બ્લાસ્ટ
તાજેતર ના સુરત માં અલગ અલગ ત્રણ કિસ્સા સામે આવ્યા હતા
બ્લાસ્ટ માં અલગ અલગ પાંચ ના થયા હતા મોત