પ્રાદેશિક સમાચાર
સુરત ની શુભમ પાર્ક સોસાયટી ની ઘટના

ખાડી નું લેવલ વધતા લોકો ના ઘર માં ઘુસ્યા પાણી
સતત વધતા પાણી ને કારણે સોસાયટી માં બનાવાયેલ ખાડી ની દીવાલ તોડી પડાઈ
લોકો નું અનાજ સહિત નો સમાન પાણી મા પલડી ગયો
લોકો એ પોતાનો સમાન બચાવવા ઉપર ચડાવી દીધો
તમામ લોકો એ પાલિકા સામે રોષ દાખવ્યો
લોકો ઘર ની બહાર રહેવા બન્યા મજબુર
છેલ્લા ચાર દિવસથી વીજળી પણ નથી