અમરોલી ખાતે અશોક વિજયા દશંમી 68 મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવ પ્રસંગે ધમ્મ યાત્રા યોજાઇ

અમરોલી ખાતે અશોક વિજયા દશંમી 68 મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવ પ્રસંગે ધમ્મ યાત્રા યોજાઇ
68 મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવ સમિતી,ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ,સુરત શહેર ઉત્રાણ, અમરોલી,કોસાડ આવાસ, વરિયાવ વિભાગ નેજા હેઠળ અશોકા વિજયા દશંમી68 મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવ નિમીતે અમરોલી ચાર રસ્તા થી ભવ્ય ધમ્મ યાત્રા બૌદ્ધ સમાજ અગ્રણી,માજી સરપંચ આપ્પાસાહેબ કાશીનાથ સીરસાઠ,પંચશીલ ઝંડો લહેરાવી,પ્રસ્થાન કરાવી હતી,સમ્રાટ અશોક એ જ દિવસે બૌદ્ધ ધમ્મ ગ્રહણ કરેલ એ જ રીતે ભારત રત્ન ડો બાબાસાહેબ આંબેડકરજી એ 1956 ,14 આક્ટોબર વિજયા દશંમી ના દિવસે લાખો અનુયાયીઓ સાથે ભારત માં બૌદ્ધ ધમ્મ સ્વીકાર કરી ધમ્મ કાંતી કરી હતી જેને ધમ્મચક પ્રવર્તન મહોત્સવ તરીકે ઉજવવા માં આવે છે,આ પ્રસંગે સુરત શહેર આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણીઓ આર,કે,સોનવણે,સુભાષભાઇ ઝાડે,રવજીભાઇ સરવૈયા,ધનજીભાઇ પરમાર સફેદ વસ્ત્ર પરિઘાન કરી મોટી સંખ્યા માં ભીમસેનિક, ઉપાસક ધમ્મ યાત્રા માં આનંદ બુદ્ધ વિહાર, કરુણાશાંતિ ભીમસેનિક સમિતી સમતા નવયુવક મંડલ ,સમતા મહીલા મંડળ,આનંદ બુદ્ધ,ત્રિરત્નદિપ બુદ્ધ વિહાર,,કરુણાશાંતિ બુદ્ધ વિહાર, સિદ્ધાર્થ બુદ્ધ વિહાર, ધમ્મદિપ બુદ્ધ વિહાર,લોડ બુદ્ધ વિહાર, પંચશીલ બુદ્ધ વિહાર, તથાગત બુદ્ધ વિહાર, ભીમ રત્ન બુદ્ધ વિહાર, ડો બાબાસાહેબ આંબેડકર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ ભીમસેનિક કાયઁકરો ઉપાસક ઉપાસીકા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી બૌદ્ધ ધમ્મ કી કયા પહચાન માનવ માનવ એક સમાન, જયભીમ, જય સંવિધાન ભગવાન બુદ્ધ કી કરુણા હો ,એવા નારા ગુંજયા હતા ધમ્મ યાત્રા અમરોલી ચાર રસ્તા થી નીકળી માન સરોવર થઈ અમરોલી પોલીસ સ્ટેશન થઈ સાયણરોડ સુરત મહા નગર પાલિકા સુચિત ડો બાબાસાહેબ આંબેડકર સંકઁલ સાયણરોડ ખાતે ડોક્ટર આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી ધમ્મ યાત્રા આનંદ બુદ્ધ વિહાર બોમ્બે કોલની ગણેશપુરા ખાતે બુદ્ધ વંદના કરી સમાપન કરી ખીરદાન કાયઁકમ યોજાયો હતો કાયઁકમ ને સફલ બનાવવા 68 ધમ્મચક પ્રવર્તન મહોત્સવ સમિતી અગ્રણીઓ દિલીપ કે,સીરસાઠ, ખીમજીભાઇ ભાલીયા,રાધેશ્યામ ગોતમ, પ્રફુલ જગદેવ, મુકેશ ભાસ્કર ,મનોહર ઠીવરે, દિનેશ ગોતમ, ઉદ્ધવ બાગલે,શશીકાંત કાપુરે,લાલજી રાઠોડ, રવજીભાઇ મકવાણા, શરદ સામુદ્રે,સંજયભાઈ પવાર, ગૌતમ સુરવાડે,બાપુ ઇન્દાસરાવ, ગૌતમ જાદવ, રીન્કુભાઇ જોષી,સુખદેવ વાનખડે, સુરેશ કાપડણે, રાજકુમાર ઞૌતમ,સુરેશ આખાડે,અન્ય ભીમસેનિક ઉપસ્થિત રહ્યા હતા.