લોક સમસ્યા
ગુના કરતા ડરશો નહિ તો આવા જ સરઘસ કાઢશે પોલીસ
સુરત:કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
ગુના કરતા ડરશો નહિ તો આવા જ સરઘસ કાઢશે પોલીસ
પાંડેસરામાં ટપોરીઓએ તલવાર સાથે ઘરમાં ઘુસી યુવકને લૂંટનાર અવધેશ સહાની..
રણજીત કાલીયાનું પાંડેસરા પોલીસ દ્વારા સરઘસ કઢાયું..
આ ગુનેગારોની સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે..