ગુજરાત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – વસ્ત્રાપુર નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજવામાં આવ્યો હતો

અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૩ : પ્રભુ શ્રી રામનો રાવણ પણ વિજય, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો, અસત્ય પર સત્યનો અને અજ્ઞાન ઉપર જ્ઞાનના પ્રકાશનું પર્વ એટલે વિજયાદશમી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – વસ્ત્રાપુર નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં ધ્વજારોહણ, પ્રાર્થના, પ્રત્ય શિક્ષક, સાંધિક-ગીત, પરિચય, અમૃત વચન જેવા  વિવિધ  કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સંજયભાઈ શેઠ – ટેક્સ કન્સલ્ટન્ટ, શ્રી ડૉ. સુનિલભાઈ બોરીસા – સહ કાર્યવાહ, ગુજરાત પ્રાંત ઉપસ્થિતઃ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button