ગુજરાત

બારડોલીના સરભોણ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સામુહિક સફાઈ કરવામાં આવીઃ

બારડોલીના સરભોણ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સામુહિક સફાઈ કરવામાં આવીઃ
સૂરતઃસંકલ્પ સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરરોજ એક કચેરીને સાંકળીને મોટા પાયે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ મદદનિશ મેનેજિંગ ડીરેક્ટર, GLPC, ગાંધીનગરના અધ્યક્ષતામાં બારડોલી તાલુકાના સરભોણ ગામે સામુહિક સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સાથે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, તલાટી, આંગણવાડીની બહેનો, ગ્રામજનો તથા SBM શાખાના તમામ કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને મહોલ્લા, શેરીઓને સ્વચ્છ બનાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button