શિક્ષા
ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા ત્રીજા એડવેન્ચર નો ત્રણ દિવસ નો કેમ્પ યોજાયો

આ બાબતે એકેડમી ના અર્થ શાહે જણાવ્યુ હતુ કે આજના સમય મા મોબાઇલ (Mobile) અને ડિજિટલ (Digital) ની દુનિયા છોડી કુદરત ના સાનિધ્ય મા પ્રકૃતિ સાથે જોડાઇ તેના મૂળ અને જમીન સાથે જોડવાના ભાગરૂપે આ કાર્યક્રમ નુ આયોજન કરાવામા આવ્યુ આ મા સિતેર થી વધુ સ્ટુડન્ટ જોડયા હતા જેમા ગુજરાત ની વિવિધ જગ્યા જે વણખેડાયલી છે જે સાંસ્કૃતિક વારસા અને કુદરતી વાતાવરણ નો અહેસાસ ધરાવતી બાબતો જાણકારી સાથે પોતાની અંદર આત્મવિશ્વાસ અને હિમંત વિકસાવતી એડવેન્ચર એકટીવીટી ઓ માણવી.પહાડો પરના ગ્રામ્ય જીવન વિશે અનુભવ લેવો બુદ્ધિ આંક વધારતા ની સાથે આપણા દેશ ના વારસા અને સંસ્કૃતિ સાથે ઇતિહાસ ની જાણકારી સાથે પરિચય અનુભવ્યો હતો