ગુજરાત

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧માં વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પરીસરમાં સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના તમામ અધિકારી-કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાના શપથ લીધા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button