ગુજરાત
શયામલ રોડ સોમેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે બ્લડ કેમ્પ યોજાયો
શયામલ રોડ સોમેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે બ્લડ કેમ્પ યોજાયો
આજરોજ શયામલ રોડ ખાતે આવેલ
સોરભ ફિનસવઁ પ્રા લી.દ્વારા બ્લડ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય અમિત ઠાકરે દિપ પ્રાગટ્ય કરી બ્લડ કેમ્પ નો પ્રારંભ કયો હતો જેમા કંપનીના ડાયરેક્ટર સૌરભ ગોબર તેમજ અન્ય લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.