વ્યાપાર

Krishbhog Mota Varachha બ્રાન્ચમાં લાવે છે મીઠાશ અને ખુશી ભરેલી Offers સ્પેશિયલ મીઠાઈ અને Kaju katli Offers!

સુરત: 2009માં કમરેજ બ્રાન્ચથી પ્રારંભ થયેલા પ્રીમિયમ ગુજરાતી મીઠાઈ અને ફરસાણ બ્રાન્ડ Krishbhog હવે Krishbhog Mota Varachha બ્રાન્ચ પર ખાસ ફેસ્ટિવ સીઝન ઓફર લઈને આવ્યો છે. Krishbhog 700+ ગુણવત્તાયુક્ત મીઠાઈ, નમકીન અને ફરસાણ પ્રોડક્ટ્સ સાથે 22 દેશોમાં નિકાસ કરે છે અને હંમેશા “Best Quality, Not High Prices” ના સિદ્ધાંત પર કામ કરે છે.

Krishbhog Mota Varachha ,Krishbhog Kaju katli Offers

Krishbhog Mota Varachha આઉટલેટ્સમાં મીઠાઈ, નમકીન, બેકરી, ચોકલેટ, ગિફ્ટિંગ હેમ્પર્સ સાથે ચાટનો અનોખો અનુભવ પણ ઉપલબ્ધ છે.

• ચટાકેદાર ચાટ
• દેશી ડિલાઇટ ચાટ
• રોયલ સ્ટ્રીટ ચાટ
• સ્વાદિષ્ટ ચાટ કોર્નર
• ચટપટી ચાટ ફિએસ્ટા
• ફ્લેવર્સ ઓફ ઇન્ડિયા – ચાટ સ્પેશિયલ
• મસાલેદાર મેજિક ચાટ
• સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ ટ્રીટ
• દિલ સે ચાટ
• ચાટ જંકશન

Krishbhog ની સફળતાની વાર્તા 2010માં Krish Caterers થી શરૂ થાય છે. પ્રારંભિક તબક્કામાં જ્યુસ અને નાસ્તાની સપ્લાય 1001 દિવસ સુધી ચાલી અને આ પ્રયત્ન બ્રાન્ડને ગુણવત્તા અને ઉત્તમ સેવા પર ફોકસ કરવાનો અવસર આપ્યો. 2014માં Krishbhog અને નમકીન શરૂ થયા, જેનાથી વધુ વૈવિધ્યસભર અને આકર્ષક પ્રોડક્ટ્સ ગ્રાહકોને મળવા લાગ્યા. 2015/2016માં Redy-to-Eat યુનિટ શરૂ થઈ, જ્યાં ટ્રેડિશનલ મીઠાઈ અને ગુજરાતી દાળ ભાત (ગુજરાતી થાળી ) ઉપલબ્ધ છે.

Krishbhog Mota Varachha બ્રાન્ચના આઉટલેટ્સમાં ગ્રાહકોને મીઠાઈ અને ફરસાણ સાથે પ્રીમિયમ શોરૂમ અનુભવ અને ચાટનો અનોખો સ્વાદ પણ ઉપલબ્ધ છે. આ Offers ફેસ્ટિવલ સીઝન દરમિયાન તહેવારોને મીઠાશ અને ખુશીથી ભરી દે તેવી તૈયારી સાથે લોન્ચ કરવામાં આવી છે.

1 કિલો Kaju katli ખરીદો અને મેળવો 250 ગ્રામ Kaju katli બિલ્કુલ ફ્રી!
આ ઓફર માત્ર મોટાવરાછા બ્રાન્ચ (લજામણી ચોક) પર જ માન્ય છે.
ફેસ્ટિવ સીઝન માટે ખાસ તૈયાર કરેલી, ક્વોલિટી અને સ્વાદમાં શ્રેષ્ઠ Kaju katli
ગ્રાહકો માટે મીઠાશ સાથે ખુશીનું પેકેજ.

Krishbhog Mota Varachha ,Krishbhog Kaju katli Offers

વધુ માહિતી અને સંપૂર્ણ પ્રોડક્ટ વેરાયટી માટે આજે જ અમારી વેબસાઈટ પર મુલાકાત લો: https://krishbhog.com/ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button