નાગાલેન્ડમાંઠજિલ્લાનાચાર લાખ લોકોએમતદાન કર્યું નહીંઃઅલગ રાજ્યની માંગ મુદ્દેવિરોધ દર્શાવ્યો

નાગાલેન્ડમાંઠજિલ્લાનાચાર લાખ લોકોએમતદાન કર્યું નહીંઃઅલગ રાજ્યની માંગ મુદ્દેવિરોધ દર્શાવ્યો
તા.૧૯ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે દેશભરમાં 102 બેઠક પર મતદાન પૂરું થયું હતું, જેમાં સૌથી વધુ બંગાળ અને સૌથી ઓછું બિહારમાં થયું હતું. આમ છતાં નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કલાકો સુધી મતદારોની રાહ જોતા રહ્યા હતા, પરંતુ ચાર લાખમાંથી સિંગલ મતદાર મતદાનમથકે ફરક્યો નહોતો, જે બાબત ચર્ચાનું કારણ બન્યું डतुं. દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુર,
નાગાલેન્ડ સહિત આસામની અલગ અલગ લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. આમ છતાં નાગાલેન્ડમાં ઈસ્ટર્ન નાગાલેન્ડ મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની આહ્વાનને
ચૂંટણી અધિકારીઓ કલાકો સુધી મતદારોની રાહ જોતા રહી ગયાં પણ કોઈ મત આપવા ન આવલ ઈ છ જિલ્લાના મતદાતાને મતદાન કરવા પહોંચ્યા નહોતા, જે ચોંકાવનારી વાત હતી. જે જિલ્લાને અલગ રાજ્ય બનાવવાની માગણી કરી રહ્યા છે,