ક્રાઇમ
રોશન નામ ના બુટલેગર નું જાહેર માં ઉધના વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું
રોશન નામ ના બુટલેગર નું જાહેર માં ઉધના વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું
ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું
સ્થાનિક પોલીસે મારા મારીની છાપ ધરાવતા રોશન ગેંગનાં યુવકનું સરઘસ કાઢયું
રોશન ગેંગનાં યુવાનોને જાહેરમાં લોકોની માફી મંગાવી
પોલીસ કાયઁવાહીથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી..