ગુજરાત
સુરત: અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીનો મામલો
સુરત :- અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીનો મામલો
મોટા વરાછાના અપહરણ કેસમાં અમદાવાદના 4 સહિત 6 પકડાયા
જુનાગઢમાં મકબૂલ 1.40 કરોડ, શાબીર 70 લાખ માગતો હતો
શેરબ્રોકર શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10 ટકા વ્યાજે 2.37 કરોડ રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું
શેરબજારમાં મોટું નુકસાન થતા લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો
19 લાખની ઉઘરાણી કરતો મૌલીક અગ્રાવત હજુ ભાગતો ફરે છે