ક્રાઇમ
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ગોગા ચોક માંથી ડુપ્લીકેટ ઝડપાયું હતું

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ગોગા ચોક માંથી ડુપ્લીકેટ ઝડપાયું હતું
ઘી ના જથ્થા ના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યા
ઓરીજનલ ઘી ના નામે વેજીટેબલ ઓઇલ ,હળદર અને કેમિકલ મિક્સ કરી ઘી વહેંચતા હતા
ઝડપાયેલા ઘી ને લેબ માં મોકલતા લેબ ના રિપોર્ટમાં થયો ખુલાસો
સુરત મનપાના આરોગ્ય વિભાગ અને રાંદેર પોલીસે 225 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કર્યો હતો
રાજેશ પટેલ નામના એક શખ્સ ની ધરપકડ પણ કરવામાં આવી હતી