ગુજરાત

વિદ્યાર્થીઓ દ્વારા હોપ અને રિકવરીનો સંદેશ મોકલવામાં આવ્યો

વિનાશક આગને કારણે એથર ઇન્ડસ્ટ્રીઝ પર પડેલી તાજેતરની આફતની સામે, સમાજે કંપની દ્વારા લેવામાં આવેલ ઝડપી પગલાંની નોંધપાત્ર અસર જોઈ.  એથર ઇન્ડસ્ટ્રીઝ હંમેશાથી તેના આસપાસ રહેતાં લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે, તથા વર્ષોથી આદર અને પ્રશંસા મેળવી રહેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને , એથર ઇન્ડસ્ટ્રીઝે  પીડિતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લીધા. કર્મચારીઓ અને તેમના પરિવારો અને આસપાસના લોકોના કલ્યાણ માટે કંપની એ પોતાના રાહત પ્રયાસોને વધાર્યા.

એથર ઇન્ડસ્ટ્રીઝની ઝડપી રાહત કામગીરી અને પ્રયાસોને બિરદાવવા વિનોબા આશ્રમશાળા, ગડતના       200 વિદ્યાર્થીઓ અને ડાંગ જિલ્લાના 2000 થી વધુ વિદ્યાર્થીઓએ તેમના જીવન અને લોકો પર એથર ઇન્ડસ્ટ્રીઝની હકારાત્મક અસરને સ્વીકારીને કંપનીની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરી હતી.

આ એકતા એથર ઇન્ડસ્ટ્રીઝ અને તેના દ્વારા સેવા આપતા લોકો વચ્ચેના કનેક્શનને પ્રતિબિંબિત કરે છે. તે બિઝનેસ અને સોસાયટી વચ્ચેના પારસ્પરિક સંબંધોને પ્રકાશિત કરે છે. કોર્પોરેટ જવાબદારીના મહત્વ પર ભાર મૂકે છે તેમજ કંપનીએ વર્ષોના પોઝિટિવ એન્ગેજમેન્ટ દ્વારા સ્થાયી સબંધો બનાવ્યા છે.

વિનોબા આશ્રમશાળા, ગડત અને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓંનીઓ પ્રાથર્ના કંપનીને આ કમનસીબ ઘટના દ્વારા ઉભા થયેલ પડકારોનો સામનો કરવા માટે હિંમત આપે છે. સામાજિક રીતે જવાબદાર એથર ઇન્ડસ્ટ્રીઝ પોતાની કામગીરી દ્વારા હંમેશા લોકોના મન અને હૃદયને સ્પર્શે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button