શિક્ષા
સુરત માં સુમુલ ડેરી રોડ પર આવેલ એસ વિ પટેલ કોલેજ માં ABVP નો વિરોધ

Surat News:કોલેજ માં વિદ્યાર્થીઓ ને ગભરામણ થતા હોવાના આક્ષેપ
કોલેજમાં બહારની હવા અંદર નહીં આવતી હોવાના આક્ષેપ
આ મામલે અગાઉ ABVP દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું
હજી સુધી કોઈ નિરાકરણ નહીં થતા વિરોધ પર ઉતર્યા
નારેબાજી કરી ABVP ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો
કોલેજ માં રૂમ ની અંદર એવી વ્યવસ્થા કરાઈ જેથી વિદ્યાર્થીઓ ને ગભરામણ ના થાય
અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસે બેભાન થઈ ચૂક્યા ના આક્ષેપ