ગુજરાત
ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પટેલ ધર્મેશભાઈની વડોદરા જિલ્લા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી
ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પટેલ ધર્મેશભાઈની વડોદરા જિલ્લા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી
ભારતભરમાં ખાતર તથા ઓર્ગેનિક ખાતરોમાં સૌથી વધુ અગ્રેસર અને ખેડૂતો માટે સૌથી વધુ વિશ્વાસપાત્ર કૃંભકો કંપનીમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર ના ઉપસભાપતિ અને ભારતીય જનતા પાર્ટી શિનોર ના મહામંત્રી પટેલ ધર્મેશભાઈ નગીનભાઈની વડોદરા જિલ્લા પ્રતિનિધિ RGB તરીકે બિનહરીફ વરણી થતાં તાલુકા જિલ્લાના અગ્રણીઓએ તેઓને અભિનંદન આપ્યા છે.