ક્રાઇમ
ભત્રીજાની હત્યા કરનાર મુખ્ય આરોપી ભાવુ સિંહ ઝડપાયો

ભત્રીજાની હત્યા કરનાર મુખ્ય આરોપી ભાવુ સિંહ ઝડપાયો
ગત 11 એપ્રિલના રોજ બની હતી હત્યાની ઘટના
ઉધના નવસારી રોડ પર સરજાહેર કરાઈ હતી હત્યા
ઉધના પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
હત્યામાં વપરાયરેલી બોલેરો પીકપ પણ પોલીસે કબ્જે કરી