આર. વી. પટેલ કોલેજ,અમરોલીમાં કેમ્પસ ઇન્ટરવ્યુંનુ આયોજન થયું

આર. વી. પટેલ કોલેજ,અમરોલીમાં કેમ્પસ ઇન્ટરવ્યુંનુ આયોજન થયું
જીવનજ્યોતટ્રસ્ટસંચાલીતપ્રો.વી.બી.શાહઇન્સ્ટિટયૂટઓફમેનેજમેન્ટ, આર. વી. પટેલકોલેજઓફકોમર્સ, વી. એલશાહકોલેજઓફકોમર્સ,સુટેક્ષકોલેજઓફકમ્પ્યુટરએપ્લિકેશનએન્ડસાયન્સઅમરોલીમાં ટીવાય બીબીએ અને બી.કોમના વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે એવા ઉમદા આશયથી તા 22/02/2024 ના રોજ કેમ્પસ ઇન્ટરવ્યુંનુ આયોજન છાપરાભાઠાકોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ICICI PRUDENTIAL LIFE INSURANCE કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યું કર્યું હતું. કેમ્પસ ઇન્ટરવ્યું માં કોલેજના 41 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી 07 વિદ્યાર્થીઓને કંપની ધ્વારા પસંદગી કરવામાં આવેલ છે. સમગ્ર પ્લેસમેન્ટ પ્રક્રિયાનું સંચાલન આચાર્ય ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.ડો.ધ્રુવ ગાંગડવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જીવન જ્યોત ટ્રસ્ટ અને સ્ટાફ પસંદગી પામેલા ઉમેદવારને કોર્પોરેટ જગતમાં તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવે છે.