કારકિર્દી
એશીયાના સૌથી ટુરીઝમ એવોર્ડમાં દ્વારકાનું નામ ગુંજ્યું દ્વારકાનાં અમેઝીંગ ફન વર્લ્ડને ગુજરાતનો બેસ્ટ થીમ પાર્કનો સર્વોચ્ચ એવોર્ડ અપાયો
એશીયાના સૌથી ટુરીઝમ એવોર્ડમાં દ્વારકાનું નામ ગુંજ્યું
દ્વારકાનાં અમેઝીંગ ફન વર્લ્ડને ગુજરાતનો બેસ્ટ થીમ પાર્કનો સર્વોચ્ચ એવોર્ડ અપાયો
અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં એવોર્ડ આપી શ્રી જસ્મીનભાઈ પટેલનું સન્માન કર્ય એશીયાના સૌથી મોટા ટુરીઝમ એવોર્ડમાં દેવભૂમિદ્વારકાનું નામ ગુંજી ઉઠયુંછે.દ્વારકાનાં અમેઝીંગ ફન વર્લ્ડનું નામ દેશ અને દુનિયામાં રોશન થયુ છે ગુજરાતનો બેસ્ટ થીમ પાર્કનો એવોર્ડ અમેઝીંગફન વર્લ્ડ અને અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં એનાયત થયો હતો એશીયાના સૌથી મોટા ટુરીઝમ એવોર્ડ ૨૦૨૪માં અમેઝીંગ ફન વર્લ્ડના માલીક જસ્મીનભાઈ પટેલને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા શ્રી જસ્મીનભાઈ પટેલે એવોર્ડ સ્વીકારી ખુશી વ્યક્ત કરી હતી. દેવભૂમિ દ્વારકાના પ્રવાસ ક્ષેત્રે યશકલગી ઉમેરવા બદલ આભારની લાગણી વ્યક્ત થઇ હતી.