ગુજરાત
સુરત પોલીસ ની મહત્વપૂર્ણ કામગીરી
સુરત પોલીસ ની મહત્વપૂર્ણ કામગીરી
સુરત ના વિવિધ વિસ્તાર માં ભીખ માંગતા 38 બાળકો ને ઉગારાયા
ક્રાઈમ બ્રાન્ચ ,મહિલા સેલ ,શી ટિમ ,AHTU સહિત પોલીસ ની કામગીરી
શહેર ના અલગ અલગ સિગ્નલ ને અલગ અલગ જગ્યા પર માંગતા હતા ભીખ
અમુક બાળકો સફાઈ ના નામે માંગતા હતા ભીખ
શહેર માં પોલીસે 30 અલગ અલગ ટિમો બનાવી હતી
38 માંથી 17 સગીર બાળકો અને 21 બાળકીઓ નો સમાવેશ
38 બાળકો માં અમુક ગુજરાત , બિહાર તેમજ મહારાષ્ટ્ર ના
33 બાળકો માતાપિતા સાથે ભીખ માંગતા હતા જ્યારે 4 અનાથ અને 1 અન્ય સાથે મળી આવ્યું
તમામ ભીખ માંગતા બાળકો ને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ને સોંપાયા