લોક સમસ્યા
સુરત : પર્વત પાટિયા વિસ્તાર ની ઘટના.
Surat News: જેને રામ રાખે તેને કોણ ચાખે તે હકીકત બની.
રોયલ રેસિડેન્સીની ઘટના.
કારચાલકે બે બાળકોને કચડ્યો.
સદનસીબે બાળક નો બચવા થયો.
ઘટના સીસીટીવીમાં કેદ.
માતા પિતા માટે લાલબત્તી કિસ્સો સમાન.