Uncategorized
પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે 40 વર્ષીય વિજય ને નડ્યો અકસ્માત

સુરત ના પાંડેસરા વિસ્તાર ની ઘટના
કૈલાશ ચોકડી પાસે 40 વર્ષીય વિજય ને નડ્યો અકસ્માત
વિજય પગપાળા જતો હતો તે દરમ્યાન પાછળ થી બાઈક ચાલકે મારી ટક્કર
ઘટના માં વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો
ટૂંકી સારવાર દરમ્યાન વિજય નું મોત થયું
વિજય નું મોત થતા પરિવાર માં શોક નો.માહોલ