સ્પોર્ટ્સ
ટેનિસની રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ટેકનિકલ ઓફીશીયલ તરીકે ઈબ્રાહીમ ખાંડીયાની પસંદગી

ટેનિસની રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ટેકનિકલ ઓફીશીયલ તરીકે ઈબ્રાહીમ ખાંડીયાની પસંદગી
16 થી 20 ડિસેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના કાકરાપાર ખાતે 39મી ડીએઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ, NPCIL ના નેજા હેઠળ આયોજીત કરવામાં આવી છે .જેમાં ઈબ્રાહીમ સરની પસંદગી ટેબલ ટેનીસ ટેક્નિકલ ઓફિશિયલ તારીકે કરવામા આવી છે. હાલમાં ઇબ્રાહિમ સર એમએલઝએસ સ્કૂલ મા ટેબલ ટેનિસ કોચ તરીકે ફરજ બજાવે છે.