સુરત ના યોગીચોક મહારાજા ફાર્મ સામે ના સેતુબંધ હિલ્સ ની ઘટના સેતુબંધ હિલ્સ માં 55 વર્ષના અધેડે 13 માં માળે થી પડતું મૂક્યું

સુરતના પુના ગામ યોગીચોક ખાતે 13માં માળેથી એક આધેડ પુરુષ એ પડતું મૂકી આત્મહત્યા કરી છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ગઈકાલ મોડી સાંજ ની આ ઘટનામાં જે આધેડ પુરુષ 13 માં માળે થી પડતું મૂકી આત્મહત્યા કરી છે તે આધેડ બીમારી થી કંટાળી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આત્મહત્યા કરનારની ઓળખ દિલીપ દિવેરા યુવ 55 અને શિવધાર હાઇટ્સમાં રહેતા હોવાનું પોલીસે શરૂ કરેલી તપાસમાં સામે આવ્યું છે.
સુરત ના યોગીચોક મહારાજા ફાર્મ સામે ના સેતુબંધ હિલ્સ ની ઘટના
સેતુબંધ હિલ્સ માં 55 વર્ષના અધેડે 13 માં માળે થી પડતું મૂક્યું
પુરુષ નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત
આત્મહત્યા કરનાર નું નામ દિલીપ દિવેરા હોવાનું સામે આવ્યું
આપઘાત કરનાર દિલીપ દિવેરાએ બીમારી થી કંટાળી આ પગલું ભર્યા ની શકયતા
લાશ ને પી એમ અર્થે ખસેડી વધુ તપાસ સરથાણા પોલીસે આરંભી