પ્રાદેશિક સમાચાર

બાળકીઓની સલામતી એજ પોલીસની જવાબદારી: પાંડેસરા પોલીસે ઝાડી ઝાંખરાનો શરૂ કર્યો સર્વે

Surat News: પાંડેસરા પોલીસ દ્વારા આ વિસ્તારના ઝાડી ઝાંખરાનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે.

ખાનગી અને સરકારી જમીનો પર આવેલા ઝાડી ઝાંખરાઓને 3 દિવસમાં દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે.

ઝાડી ઝાંખરાઓમાં થતા દુષ્કૃત્યોને રોકવાના પ્રયાસ તરીકે આ પગલું ભરવામાં આવ્યું છે જેથી વિસ્તારમાં બાળકીોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button