આરોગ્ય
વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી

વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા આજે સવારે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિવિલના તબીબો નસિ*ગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મચારીઅો પણ જાડાયા હતા.