કૃષિ
કપરાડાના વરોલી તલાટ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
કપરાડાના વરોલી તલાટ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામ ખાતે દૂધ મંડળીના હોલમાં આત્મા પ્રોજેક્ટ વલસાડ અને બાયફ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. તાલીમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી. એન. પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી