ડભોઇ -સાધલી-વડતાલ-ના રૂટ પર નવી બસ ફાળવવામાં આવતા ગ્રામજનો મા આનંદ

ડભોઇ -સાધલી-વડતાલ-ના રૂટ પર નવી બસ ફાળવવામાં આવતા ગ્રામજનો મા આનંદ
વડોદરા એસટી વિભાગમાં આવેલ ડેપો દ્વારા ડભોઇ વડતાલ ડભોઇ વાયા સાધલી કાયાવરણ વડોદરા વાસદ આણંદની એક્સપ્રેસ નું સંચાલન કરવામાં આવતું હતું આ બસ ડેપોમાંથી સવારે સાત કલાકે ડભોઇથી વડતાલ જવા માટે ઉપડે છે અને ત્યારબાદ આ બસ સાધલી બસ સ્ટેન્ડ પર સવારે 8:00 કલાકે વડતાલ જાય છે વડતાલ જવા માટે ઉપડે છે અને 10:30 કલાકે આ બસ વડતાલ પહોંચે છે અને ત્યારબાદ બપોરે 12-૦૦ કલાકે વડતાલ થી ડભોઇ આવવા માટે ઉપડે છે જે વાય આણંદ વાસદ વડોદરા ફોરમ સાધલી સિનોર થઈને ડભોઇ ચાર કલાકે પહોંચી જાય છે પરંતુ વડતાલ અને રૂટ પર જૂની વર્ષ ચાલતી હતી તેના અનુસંધાને નવી બસ ફાળવવામાં આવતા સાધલી પંથકના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે
વડોદરા વિભાગીય નિયામક તથા ડભોઇ ડેપો મેનેજરને મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવતા તેના અનુસંધાનમાં આજરોજ ડભોઇ વડતાલ ડભોઇ ના રૂટ ના એક્સપ્રેસ રૂટ પર નવી બસ ફાળવી દેવામાં આવેલ છે. જે આજરોજ સાધલી બસ સ્ટેન્ડ પર સવારે 8:00 વાગે આવી પહોંચતા શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ દ્વારા આ બસને કુમકુમના તિલક કરી ફુલહાર ચડાવી શ્રીફળ વધેરી ને વડતાલ જવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી તેમજ આ પ્રસંગે હાજર રહેલા મુસાફરો તેમજ ગ્રામજનોને મોડુ મીઠું કરવામાં આવ્યું હતું. હા બસ તદ્દન નવા લૂકમાં કેસરી રંગની ન્યુ બ્રાન્ડ મેંગો ડોલી બસ આવી પહોંચી હતી. આ બસમાં મુસાફરોને આરામદાયક મુસાફરી તેમજ લક્ઝરી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ આરામદાયક સીટો લગેજ મૂકવા માટેની અલગ વ્યવસ્થા તેમજ મુસાફરો માટે બીજી ઘણી બધી સુવિધાઓ આ બસમાં મળી રહે છે. આ પ્રસંગે હાજર રહેલા ભક્તો તેમજ મુસાફરો દ્વારા વડોદરા વિભાગીય નિયામક તથા ડભોઇ ડેપો મેનેજર નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજઅપીલ કરવામાં આવી હતી કે આ બસમાંઊ આવે એવી લોકમાગ કરવામાં આવી હતી.



