ગુજરાત

પોલીસ કર્મીઓ સાથે ઉજવાયું રક્ષાબંધન

પોલીસ કર્મીઓ સાથે ઉજવાયું રક્ષાબંધન
સુરત : મારવાડી યુવા મંચ જાગૃતિ શાખા દ્વારા કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. શાખાના સંસ્થાપક પ્રેરણા ભાઉવાલા તેમજ અધ્યક્ષ સુનીતા ખેતાને જણાવ્યું કે શાખાની સભ્યો દ્વારા દર વર્ષે પોલીસ કર્મચારીઓ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. કારણ કે સાચા અર્થમાં તેઓ એક ભાઈની ફરજ નિભાવે છે અને તેઓ આપણી તેમજ આપણા દેશની રક્ષા કરે છે. આ કાર્યક્રમમાં શાખાની અનેક મહિલા સભ્યો ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button