ગુજરાત
લગભગ દોઢ મહિનાથી સુરતથી ગુમ થયેલા નરેશ ચૌહાણનો હજુ સુધી કોઈ પત્તો નથી

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સ્મૃતિ સોસાયટી માં મકાન નંબર B/72 ના રહેવાસી નરેશભાઈ જેરામભાઈ ચૌહાણ,ઉમર 54 તારીખ 9/10/2026 ના રોજ પોતાની માનસિક સ્થિતિને કારણે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના કારણે તેમના પરિવારજનો ખૂબ દુઃખી છે અને તેમને શોધી રહ્યા હતા. તેમના પરિવારે અપીલ કરી છે કે જે કોઈને પણ તેમની જાણ થાય તો મોબાઈલ નંબર 7777920215 / 8460839081 પર જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.



