ક્રાઇમ
સુરત ના ભેસ્તાન વિસ્તાર ની ઘટના
Surat Bhestan News : 33 વર્ષીય યુવક ની કરપીણ હત્યા કરાઈ
માથાના ભાગે બોથડ પદાર્થ મારી કરવામાં આવી હત્યા
મિત્ર એ કરી મિત્ર ની હત્યા
મિત્ર ની પત્ની સાથે અફેર હોવાની શંકા એ મિત્ર એજ કરી હત્યા
મૃતક નું નામ રાહુલ પાટીલ છે.જ્યારે હત્યારાનું નામ પ્રશાંત હોવાનું સામે આવ્યું
ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપી મિત્રની અટકાયત કરી
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી