ક્રાઇમ
સુરતના ડીંડોલી નવા ગામમાંથી લાશ મળી આવી
Dindoli News: જાડી ઝાકડી વાળી જગ્યામાંથી આધેડ નું મળી આવ્યું
52 વર્ષીય અશોક નથુરામ બધાને નામના આધેડ નો મૂતદેહ મળી આવ્યો
ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડવામાં આવ્યું
ડીંડોલી ના નવા ગામમાં આવેલ નંદનવન રોડ પર જાડી જાકડામાં બન્યો બનાવ
કયા કારણોસર મૃત્યુ થયું તે હજુ સુધી અકબંધ