એન્ટરટેઇનમેન્ટ

બ્રહ્મ સ્વરાંજલિ દ્વારા સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો

 

અમદાવાદ જૂન 2024, મ્યુઝિક અને ડાન્સના ઇન્સ્ટિટ્યૂટ બ્રહ્મ સ્વરાંજલિ  દ્વારા તાજેતરમાં જ ક્રોક સ્ટુડિયો ખાતે સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો હતો. બ્રહ્મ સ્વરાંજલિના ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ર્ડો. મિતાલી નાગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સંગીત કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પર્ફોમન્સ આપ્યું હતુ. બ્રહ્મ સ્વરાંજલિના સ્ટાર સિંગર્સને રજૂ કરી ને હું આનંદ ની લાગણી અનુભવું છું અમે હંમેશાથી નવી પ્રતિભાઓને મંચ આપવા માટે અગ્રેસર છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button