શિક્ષા
General Knowledge
General Knowledge
પાનકાર્ડને હિન્દીમાં શું કહે છે?
જવાબ: કાયમી એકાઉન્ટ નંબર( Permanent Account number)
વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે?
જવાબ : હમીંગબર્ડ
ભારતના પ્રથમ સ્વદેશી કમ્પ્યુટરનું નામ શું હતું?
જવાબ : સિદ્ધાર્થ
કયું રાજ્ય ‘સ્લીપિંગ સ્ટેટ ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે?
જવાબ : મધ્ય પ્રદેશ
ભારતના કયા રાજયમાં અવાર નવાર વાદળો ફાટવાની ઘટના બને છે?
ઉત્તરાખંડ રાજય