Uncategorized
ડભોઇ પશ્ચિમ રેલ્વેનો મોટો નિર્ણય
- ડભોઇ પશ્ચિમ રેલ્વેનો મોટો નિર્ણય
- તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે 3 ટ્રેનોને અપાયું સ્ટોપેજ
- યાત્રાળુઓમાં ખુશીની લહેર
ટ્રેન નંબર 09107/08 પ્રતાપનગર-એકતાનગર મેમુ, ટ્રેન નંબર 09109/10 પ્રતાપનગર-એકતાનગર મેમુ, ટ્રેન નંબર 09113/14 પ્રતાપનગર-એકતાનગર મેમુ, 3 ટ્રેનો હવે ચાંદોદ સ્ટોપ લેશે ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા થોડા સમય પૂર્વે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાને કરાઈ હતી. ધારાસભ્ય શ્રી ની રજૂઆતના પગલે સાંસદ ગીતાબેન રાઠવા એ કેન્દ્ર રેલ રાજ્યમંત્રી દર્શનાબેન અને સરકારમાં રજૂઆત કરાઈ હતી જેના કારણે ડભોઇ કરનાળી અને ચાંદોદ યાત્રાધામ હોઇ યાત્રાળુઓના હિતમાં રેલ વિભાગ દ્વારા તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન માટે લેવાયો મોટો નિર્ણય તાલુકાની પ્રજામાં અને શ્રદ્ધાઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી..