પ્રાદેશિક સમાચાર
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની વાત જુઓ………..
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના કન્ટ્રોલ રૂમ માંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવ ભૂમિ દ્વારિકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં માં વાત ચીત કરી સ્થાનિક પરિસ્થિતિ ની વિગતો મેળવી હતી
તેમણે આ બે જિલ્લાઓ માં તત્કાલ બચાવ રાહત અને લોકો ના સ્થળાંતર સહિત ની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી.
મુખ્યમંત્રી શ્રી મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને સંભવિત વાવાઝોડા ની સ્થિતિ નો ક્યાસ મેળવ્યો હતો