ધર્મ દર્શન

ગંગારામ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વમ આર્ટ્સ ટ્રસ્ટ નુ સહીયારુ આયોજન મહા પ્રસાદ વિતરણ

ગંગારામ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વમ આર્ટ્સ ટ્રસ્ટ નુ સહીયારુ આયોજન મહા પ્રસાદ વિતરણ

 

જય શ્રી રામ ગંગારામ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વમ આર્ટસ ટ્રસ્ટ નું સૈહીયારુ આયોજન 22 મી જાન્યુઆરીના રોજ સોમવારે પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે સવારે 10:30 વાગે આરતીનું આયોજન કરવામાં આવે, શાંતમ્ એવન્યુ. વિશ્રામ નગર બસ સ્ટેન્ડ, ગુરુકુળ રોડ શ્રી રામજી ની આરતી ભવ્યાતિભવ્ય સરસ રીતે કરવામા આવી, આરતી પૂર્ણ થયા બાદ બધા જ લોકોને મહાપ્રસાદ તરીકે શીરો અને શબરીના બોર આપવામાં આવ્યા હતા. ખાસ્સી ભીડ સાથે અનેક લોકો આ આરતીમાં સામેલ રહ્યા હતા અને આ ટ્રસ્ટના આ દરેક કાર્યોને હંમેશા લોકોને સરહાના મળતી હોય છે, આટલા સુંદર આયોજન બદલ તેમના ટ્રસ્ટીઓને તથા વિવેકભાઈ શાહને અને રૂપલ બેન અને પૂજા બેન ની લોક સેવા ને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button