વેમારનું નામ રોશન: એમ.એસ. યુનિવર્સિટીના ‘ક્રિએશન એન્ડ કેઇરોસ 2026’માં ઉદય પટેલ અને ગ્રુપનો દબદબો

વેમારનું નામ રોશન: એમ.એસ. યુનિવર્સિટીના ‘ક્રિએશન એન્ડ કેઇરોસ 2026’માં ઉદય પટેલ અને ગ્રુપનો દબદબો
વેમાર ના ઉદય પટેલ અને ગ્રુપ દ્વારા એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ક્રિએશન એન્ડ કેઇરોસ 2026 નો બેસ્ટ કલેક્શન એવોર્ડ મેળવ્યો.
કરજણ તાલુકાના વેમાર જેવા નાના ગામડામાં રહીને અભ્યાસ કરતા ઉદય નિલેશ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ,ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા નો *બેસ્ટ કલેક્શન એવોર્ડ *,એન્યુઅલ ફેશન શો , ક્રિએશન એન્ડ કેઇરોસ 2026, ઓર્ગેનાઇઝ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ કલોથીંગ એન્ડ ટેક્સટાઇલ, પ્રોગ્રામ ઓફિસર ટેક્સટાઇલ એન્ડ એપ્રલ ડિઝાઇન ,અને પ્રોગ્રામ ઓફ ફેશન એન્ડ એપ્રલ ટેકનોલોજી ,ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા એચીવમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. આમ ગામડામાં રહીને અભ્યાસ કરતા યુવાને શહેરની સમકક્ષ કામગીરી કરી બતાડેલ છે.



