ક્રાઇમ
સુરત ના કાપોદ્રા વિસ્તાર માં અનોખો કિસ્સો સામે આવ્યો સાડા ચાર લાખ ની ચોરી માટે 20 હજાર ની સોંપારી આપવામાં આવી

સુરત ના કાપોદ્રા વિસ્તાર માં અનોખો કિસ્સો સામે આવ્યો
સાડા ચાર લાખ ની ચોરી માટે 20 હજાર ની સોંપારી આપવામાં આવી
મિત્ર એ જ મિત્ર ના ઘરે ચોરી કરવા અન્ય ને સોપારી આપી
ચોરીની ફરિયાદ નોંધાવવા દગાબાજ મિત્ર પણ પોલીસ મથકમાં સાથે આવ્યો હતો
કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા મામલો સામે આવ્યો
ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી બેગ દગાબાજ મિત્રને સોંપી હતી
પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દા માલ દાટી દીધો હતો
સીસીટીવી માં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો
પોલીસે તમામ મુદ્દા માલ રિકવર કરી બે ઈસમની ધરપકડ કરી